સદભાવ યુવા સોશ્યિલ ગ્રુપ મહુવા દ્વારા નાસ મશીન ની સેવા શરૂ કરવામાં આવેલ

હિન્દ ન્યૂઝ, મહુવા ભારત ની સાથે સમગ્ર દુનિયા માં જ્યારે કોરોના મહામારી એ કારો ના કહેર વર્તાયો છે ત્યારે મોટા શહેરો તો કોરોના ગ્રસ્ત જોવા મળેલ છે, પણ તેની સાથે સાથે નાના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો માં પણ પણ કોરોના ના કેસ ના આંકડા વધુ ને વધુ જોવા મળેલ છે. આ ચિંતા ને લઇ સરકાર અને સેવાકીય સંસ્થા પણ કોરોના ની સામે લડત આપવા અલગ અલગ પગલાં ભરી રહી છે. આજ વિચાર સાથે મહુવા માં સેવા કરતી સંસ્થા સદભાવ યુવા સોશ્યિલ ગ્રુપ દ્વારા સ્ટીમ મશીન(નાસ મશીન) ની સેવા નહિ … Continue reading સદભાવ યુવા સોશ્યિલ ગ્રુપ મહુવા દ્વારા નાસ મશીન ની સેવા શરૂ કરવામાં આવેલ